સંરચનાવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંરચનાવાદ

પુંલિંગ

  • 1

    જે અંતઃસ્થ નિયમતંત્ર દ્ધારા સાહિત્યિક અનુભવ સિદ્ધ થાય છે તે તંત્રને સ્પષ્ટ કરતો તથા કાવ્યભાષા સંબંધી રચનાવિધાનની સમજ આપતો સાહિત્યિક અભિગમ; 'સ્ટ્રકચરાલિઝમ' (સા.).