સર્ચલાઇટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્ચલાઇટ

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ દૂર સુધી પહોંચે એવો વીજળીનો જોરદાર પ્રકાશ.

નપુંસક લિંગ

  • 1

    ખૂબ દૂર સુધી પહોંચે એવો વીજળીનો જોરદાર પ્રકાશ.

મૂળ

इं.