ગુજરાતી

માં સરજુની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરજુ1સૂરજ2સ્રજ3

સરજુ1

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી એક જાતનું ભરવાડી ગીત.

ગુજરાતી

માં સરજુની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરજુ1સૂરજ2સ્રજ3

સૂરજ2

પુંલિંગ

  • 1

    સૂર્ય.

મૂળ

प्रा. सुज्ज ( सं. सूर्य); સર૰ हिं.

ગુજરાતી

માં સરજુની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરજુ1સૂરજ2સ્રજ3

સ્રજ3

સ્ત્રીલિંગ

  • 1

    માળા; ફૂલનો હાર.

મૂળ

सं.