ગુજરાતી

માં સરજનની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરજન1સર્જન2સર્જન3

સરજન1

પુંલિંગ

 • 1

  સર્જન (દાફ્તર); શસ્ત્રવૈદ્ય; વાઢકાપનું કામ ખાસ જાણતો દાક્તર.

મૂળ

इं.

ગુજરાતી

માં સરજનની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરજન1સર્જન2સર્જન3

સર્જન2

નપુંસક લિંગ

 • 1

  સર્જવું તે.

 • 2

  સર્જેલું તે; કૃતિ.

 • 3

  સૃષ્ટિ.

મૂળ

सं.

ગુજરાતી

માં સરજનની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરજન1સર્જન2સર્જન3

સર્જન3

પુંલિંગ

 • 1

  શસ્ત્રવૈદ્ય; વાઢકાપનું કામ ખાસ જાણતો દાક્તર.

મૂળ

इं.