સર્જરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્જરી

સ્ત્રીલિંગ

  • 1

    શસ્ત્રક્રિયા; શલ્યક્રિયા; શરીરની ઈજા કે રોગોની તબીબી સાધનો વડે શસ્ત્રક્રિયા કરી ચિકિત્સા કરવા સંબંધી મેડિસિનની એક શાખા.

મૂળ

इं.