સરજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સર્જવું; પેદા કરવું; ઉત્પન્ન કરવું; રચવું.

સર્જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્જવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પેદા કરવું; ઉત્પન્ન કરવું; રચવું.

મૂળ

सं. सृज