સરંજામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરંજામ

પુંલિંગ

  • 1

    જોઈતી સામગ્રી.

  • 2

    લડાઈ કે લશ્કરની સામગ્રી.

મૂળ

फा.