સરડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરડ

અવ્યય

  • 1

    શ્વાસ લેતાં થતો અવાજ.

મૂળ

રવાનુકારી

સરેડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરેડે

અવ્યય

  • 1

    સરાડે; સવે; સીધે માર્ગે.

મૂળ

સર૰ अ. सरीह+तौर જુઓ સરાણ