ગુજરાતી

માં સરડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરડો1સેરડો2

સરડો1

પુંલિંગ

 • 1

  કાચિંડો.

મૂળ

प्रा. सरड ( सं. सरट); સર૰ म. सरडा

ગુજરાતી

માં સરડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરડો1સેરડો2

સેરડો2

પુંલિંગ

 • 1

  શેરડો; પગવાટ.

 • 2

  લોહી તરી આવવાથી મોં પર પડતો લોસોટો.

 • 3

  સુકાઈ ગયેલાં આંસુના રેલાના ડાઘ.

 • 4

  ધ્રાસકો.

 • 5

  ઠંડું પાણી પીતાં અંદર પેટ સુધી થતી ઠંડકની લિસોટા પર અસર.