સરણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરણિ

સ્ત્રીલિંગ

  • 1

    પગરસ્તો; માર્ગ.

  • 2

    ગોઠવણી; વ્યવસ્થિતતા.

  • 3

    પદ્ધતિ; રીત.

મૂળ

सं.