સુરણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરણિયું

વિશેષણ

  • 1

    ચળવાળું.

  • 2

    સુરતી લોલુપ; અત્યાસક્ત.

મૂળ

'સૂરણ' ઉપરથી?