સરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરત

સ્ત્રીલિંગ

 • 1

  નજર.

 • 2

  યાદદાસ્ત; સ્મૃતિ.

 • 3

  ધ્યાન.

મૂળ

સર૰ સુરતા (सं.स्मृति)

સરતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરતું

વિશેષણ

 • 1

  નજીક; પાસે.

મૂળ

સર૰ સરસું

સુરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરત

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  (ગુજરાતનું) તે નામનું શહેર.

સૂરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂરત

સ્ત્રીલિંગ

 • 1

  સુરતા; લગની.

 • 2

  ધ્યાન.

 • 3

  યાદ; સૂધ.

 • 4

  દેવત્વ; સુરપણું.

સુરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરત

નપુંસક લિંગ

 • 1

  કામક્રીડા; સંભોગ.

સૂરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂરત

સ્ત્રીલિંગ

 • 1

  ચહેરો; મુખાકૃતિ.

મૂળ

अ.

સુરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરત

વિશેષણ

 • 1

  બરોબર રત કે રમ્ય.