સરેતોરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરેતોરે

અવ્યય

  • 1

    વાજતે ગાજતે; ખુલ્લે-ખુલ્લું; છચોક.

મૂળ

સર૰ अ. सरीह+तौर