સરદેશમુખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરદેશમુખી

સ્ત્રીલિંગ

  • 1

    મરાઠી રાજ્યનો એક મહેસૂલી લાગો.

મૂળ

म. (સર+દેશમુખ ઉપરથી)