સરદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરદાર

પુંલિંગ

 • 1

  નાયક; આગેવાન.

 • 2

  અમીર; ઉમરાવ.

 • 3

  શીખ નામની પૂર્વે માનવાચક પદ તરીકે આવે છે. જેમ કે, સરદાર તેજસિંગ.

મૂળ

फा.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  'સરદાર' વલ્લભભાઈ પટેલ.