સુરદાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરદાસ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પ્રસિદ્ધ અંધ ભક્ત કવિ.

  • 2

    લાક્ષણિક આંધળો સાધુ કે માણસ.