સુરધનુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરધનુ

નપુંસક લિંગ

  • 1

    મેઘધનુષ્ય.

મૂળ

सं.

સુરધેનુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરધેનુ

સ્ત્રીલિંગ

  • 1

    કામધેનુ.

મૂળ

सं. सुर+धेनु