સૈરંધ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈરંધ્રી

સ્ત્રીલિંગ

  • 1

    રણવાસની દાસી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિરાટ રાજાને ત્યાં દાસી તરીકે રહેલી દ્રૌપદી.

મૂળ

सं.