સરપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરપણ

નપુંસક લિંગ

  • 1

    બાળવાનાં લાકડાં.

મૂળ

सं. श्रपण=રાંધવા માટેનો અગ્નિ; સર૰ म.

સુરપણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરપણું

નપુંસક લિંગ

  • 1

    સુરતા; દેવત્વ.