સરપરસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરપરસ્ત

વિશેષણ

  • 1

    રક્ષક; પાલક.

  • 2

    તરફદાર; તરફેણ કરતું.

મૂળ

फा.