સરપ્લસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરપ્લસ

વિશેષણ

  • 1

    વધેલું; બચેલું; ફાજલ.

નપુંસક લિંગ

  • 1

    આધિક્ય; વધારો.

  • 2

    અધિશેષ.

મૂળ

इं.