ગુજરાતી

માં સરપાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરપાવ1સર્પાવું2

સરપાવ1

પુંલિંગ

 • 1

  શાબાશી બદલ આપવામાં આવતો પોશાક; (માથાથી પગ સુધીનો) ખિલત.

 • 2

  લાક્ષણિક ઇનામ.

 • 3

  શાબાશી.

મૂળ

फा सरोपा; સર૰ म. शिरोपाव, शिर्पाव; हिंसिर(-रो)पाव

ગુજરાતી

માં સરપાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરપાવ1સર્પાવું2

સર્પાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'સર્પવું'નું ભાવે.