સરપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરપો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી હૂકાની ચલમનું (કાણાંવાળા પતરાનું) ઢાંકણ.

મૂળ

સરપોશ પરથી?