સરફરોશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરફરોશી

સ્ત્રીલિંગ

  • 1

    માથુ ડૂલ કરવું-આપવું તે; બલિદાન.

મૂળ

फा.