સરબંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરબંદી

સ્ત્રીલિંગ

  • 1

    (રાજમહેલમાં) તહેનાતનું લશ્કર; રજવાડાના રક્ષણ માટેની કિલ્લા ઉપરની પલટણ.

મૂળ

फा.