સરબસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરબસર

વિશેષણ

  • 1

    તમામ.

  • 2

    સમગ્ર.

ક્રિયાવિશેષણ

  • 1

    એક છેડાથી બીજા છેડા સુધી; પૂર્ણતઃ.

મૂળ

फा.