સરભર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરભર

વિશેષણ

  • 1

    ઓછુંવત્તું નહિ-સરખેસરખું.

  • 2

    નફાતોટા વિનાનું.

  • 3

    લોન કે શૅરનો ઓછો કે વત્તો નહીં એવો (ભાવ); 'એટ પાર'.

મૂળ

दे. सरिभरी (प्रा. सरि-सं. सद्दश+भृ); સર૰ म. सरबरीत