સુરભિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરભિ

વિશેષણ

  • 1

    સુવાસિત.

મૂળ

सं.

સુરભિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરભિ

સ્ત્રીલિંગ

  • 1

    કામધેનુ ગાય.

  • 2

    ગાય.