સૂરમાધુર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂરમાધુર્ય

નપુંસક લિંગ

  • 1

    સ્વરની મધુરતા; સ્વરમાધુર્ય; રાગીયતા; 'મૅલડી'.

મૂળ

सं.