સરમિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરમિયો

પુંલિંગ

  • 1

    કરમિયો; કૃમિ; પેટમાં થતો એક જીવ.

મૂળ

'સરવું' ઉપરથી? સર૰ प्रा. सरिस्सव (सं. सरीसृप)