સુરમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરમો

પુંલિંગ

  • 1

    એક ખનિજ પદાર્થ કે તેનું બનતું આંખનું એક અંજન (સુરમો આંજવો).

મૂળ

फा.