સરયુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરયુ

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઉત્તર હિંદુસ્તાનની નદી, જેને કાંઠે પ્રાચીન અયોધ્યા હતી.

મૂળ

सं.

સરયૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરયૂ

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઉત્તર હિંદુસ્તાનની નદી, જેને કાંઠે પ્રાચીન અયોધ્યા હતી.

મૂળ

सं.

સૂર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂર્ય

પુંલિંગ

  • 1

    પૃથ્વીને પ્રકાશ ગરમી ઇ૰ આપતો આકાશીય ગોળો; સૂરજ.

મૂળ

सं.