સૂર્યકૂકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂર્યકૂકર

નપુંસક લિંગ

  • 1

    સૂર્યની ઊર્જાનો ઉપયોગ કરીને ખોરાક રાંધવા માટેનું સાધન; 'સોલર કૂકર'.

મૂળ

इं.