સૂર્યકાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂર્યકાંત

પુંલિંગ

  • 1

    એક કાલ્પનિક મણિ, જેના પર સૂર્યનાં કિરણ પડતાં અગ્નિ ઉત્પન્ન થાય છે એમ મનાય છે.