સૂર્યનમસ્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂર્યનમસ્કાર

પુંલિંગ

  • 1

    સૂર્યને નમન.

  • 2

    (તે સાથે કરાતી) એક પ્રકારની કસરત.