સૂર્યયંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂર્યયંત્ર

નપુંસક લિંગ

  • 1

    ઉપાસના માટેનું સૂર્યનું યંત્ર.

    જુઓ યંત્ર

  • 2

    સૂર્યનું નિરીક્ષણ કરવામાં વપરાતું એક યંત્ર.