સૂર્યોદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂર્યોદય

પુંલિંગ

  • 1

    સૂર્યનું ઊગવું તે.

મૂળ

+उदय