સરર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરર

અવ્યય

  • 1

    તીર, ગોળી વગેરે વેગથી જાય તેવો રવ (સરર કરતું).

મૂળ

રવાનુકારી