ગુજરાતી

માં સરલની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરલ1સુરેલ2

સરલ1

વિશેષણ

  • 1

    સીધું.

  • 2

    મુશ્કેલ નહિ એવું.

  • 3

    નિષ્કપટી; નિખાલસ.

ગુજરાતી

માં સરલની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરલ1સુરેલ2

સુરેલ2

વિશેષણ

  • 1

    સુરીલું; સુમધુર.

મૂળ

'સૂર' ઉપરથી

નપુંસક લિંગ

  • 1

    એક વૃક્ષ (સરવ).

મૂળ

सं.