સરળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરળ

વિશેષણ

 • 1

  સીધું.

 • 2

  મુશ્કેલ નહિ એવું.

 • 3

  નિષ્કપટી; નિખાલસ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  એક વૃક્ષ (સરવ).