સર્વજનીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વજનીન

વિશેષણ

  • 1

    સાર્વજનિક; સર્વલોક સંબંધી.