સરવડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરવડો

પુંલિંગ

  • 1

    રહી રહીને પડતું વરસાદનું ઝાપટું.

મૂળ

'સરવું' ઉપરથી; સર૰ दे. सरिवाय; म. सरवा, सरवट