ગુજરાતી

માં સરવણની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરવણ1સરવણું2સ્રવણ3

સરવણ1

પુંલિંગ

 • 1

  ટહેલિયો.

 • 2

  કાવડ લઈ ભીખ માગનારો.

 • 3

  ભિક્ષુ; શ્રમણ.

ગુજરાતી

માં સરવણની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરવણ1સરવણું2સ્રવણ3

સરવણું2

વિશેષણ

 • 1

  ભટકતું; રખડતું.

મૂળ

જુઓ સરવણ

ગુજરાતી

માં સરવણની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરવણ1સરવણું2સ્રવણ3

સ્રવણ3

નપુંસક લિંગ

 • 1

  સ્રવવું તે.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  ['સરવું' ઉપરથી] +જળાશયમાં થતો એક જીવ.

મૂળ

सं. श्रवण, श्रमण