સર્વતઃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વતઃ

ક્રિયાવિશેષણ

  • 1

    ચોતરફ.

  • 2

    બધી બાજુએથી.

  • 3

    સર્વ પ્રકારે.

મૂળ

सं.