સર્વદમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વદમન

વિશેષણ

  • 1

    બધાનું દમન કરનારું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત.

મૂળ

सं.