સર્વપક્ષીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વપક્ષીય

વિશેષણ

  • 1

    બધા પક્ષનું; બધા પક્ષને લગતું.

  • 2

    સર્વનો યોગ્ય પક્ષ કરતું.