સર્વભૌમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વભૌમ

વિશેષણ

  • 1

    સાર્વભૌમ; આખી પૃથ્વીનું; આખી પૃથ્વી સંબંધી.

સર્વભૌમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વભૌમ

પુંલિંગ

  • 1

    ચક્રવર્તી રાજા.

સર્વભૌમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વભૌમ

પુંલિંગ

  • 1

    આઠ દિગ્ગજોમાંનો ઉત્તર દિશાનો દિગ્ગજ.

મૂળ

सं.