ગુજરાતી

માં સર્વેસર્વાની 2 મુખ્ય વ્યાખ્યા છે: સર્વેસર્વા1સર્વંસર્વા2

સર્વેસર્વા1

વિશેષણ

  • 1

    કોઈ વિષય કે કાર્યમાં જેનો સંપૂર્ણ અધિકાર હોય તેવું.

મૂળ

सं.

ગુજરાતી

માં સર્વેસર્વાની 2 મુખ્ય વ્યાખ્યા છે: સર્વેસર્વા1સર્વંસર્વા2

સર્વંસર્વા2

વિશેષણ

  • 1

    સર્વનું સર્વ-સર્વસ્વ પોતે હોય એવું; સર્વોપરી; સર્વસત્તાવાળું.

પુંલિંગ

  • 1

    સર્વનું સર્વ-સર્વસ્વ પોતે હોય એવું; સર્વોપરી; સર્વસત્તાવાળું.