સર્વસ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વસ્વ

નપુંસક લિંગ

  • 1

    પોતાનું બધું; બધી માલમત્તા કે શક્તિસંપત્તિ.

સર્વસ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વસ્વ

વિશેષણ

  • 1

    સર્વ; બધું.