સર્વહારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વહારા

પુંલિંગ

  • 1

    જે બધું ખોઈ બેઠો છે તે.

  • 2

    સમાજનો વંચિત વર્ગ.

  • 3

    શ્રમિક કે મજૂર વર્ગ; 'પ્રોલેટેરિયટ'.

મૂળ

हिं.